| પોષી પૂનમ | પૂનમ |
| વસંતપંચમી | શ્રી સુંદરસાહેબ મહારાજનુ પ્રાગટય તથા શ્રી રાધાકૃષ્ણના અલોકિક વનવિવાહ |
| મહાસુદ ૯ | શ્રી રાધિકાદાસજી મહારાજની પુણ્યતિથી |
| માધીપૂનમ | પૂનમ |
| માધીઅમાસ | શ્રી મોહનદાસજી મહારાજની પુણ્યતિથી |
| ફાગણ સુદ ૬ | શ્રી સુંદરસાહેબ મહારાજનો સામૈયો |
| ફાગણ પૂનમ | પૂનમ |
| ચૈત્રસુદ ૯ | શ્રી વલ્લભદાસજી મહારાજની પુણ્યતિથી |
| ચૈત્રી પૂનમ | પૂનમ |
| વૈશાખ સુદ પ | શ્રી સુંદરસાહેબ તથા શ્રી રસાત્મિક સદગુરૂ મિલન તથા હાલના મંહત ત્રિ્કમદાસજી મહારાજનો જન્મદિવસ |
| વૈશાખી પૂનમ | પૂનમ |
| જેઠ સુદ ૧૧ | શ્રી વીરસાહેબ મહારાજની પુણ્યતિથી |
| જેઠ પૂનમ | પૂનમ |
| જેઠ વદ ૧ર | શ્રી કૃષ્ણદાસજી મહારાજની પુણ્યતિથી |
| ગુરૂપુર્ણીમા | ગુરૂપુર્ણીમા |
| શ્રાવણી પૂનમ | પૂનમ |
| શ્રાવણ વદ ૮ | જન્માષ્ટમી |
| ભાદરવી સુદ ૮ | રાધાષ્ટમી |
| ભાદરવી પૂનમ | પૂનમ |
| અધિક પૂનમ | પૂનમ |
| શરદ પૂનમ | પૂનમ |
| કારતકી પડવો | અન્નકોટ |


